- ઉપવાસ, ઉજાગરો, એકટાણા કરવા નહિ.
- બસ, રેલવે માં ચાલુ મુસાફરી વખતે બારી ની બહાર જોવું નહિ. આંખો બંધ કરી ને સુઈ જવું.
- રાત્રે ૭-૮ કલાક અને બપોરે ૧ કલાક આરામ કરવો.
- લમ્બો સમય સુધી ટીવી જોવું નહિ.
- ઘોંઘાટ માં લમ્બો સમય રહેવું નહિ.
-ચીઝ, બટર, પનીર, ચોકલેટ, ખાટું અને આથા વાળું જમવામાં લેવું નહિ.
- બપોરે ૧૧ થી ૫ ના ગાળામાં તડકામાં બહાર ના જવું.
- ગુસ્સો કરવો નહિ, મન શાંત રાખવું.
- उपवास, जागरण, न करना ।
- बस या रेलवे में यात्रा करते समय खिड़की से बाहर न देखें। अपनी आँखें बंद करो और सो जाओ ।
- रात में ७-८ घंटे और दोपहर में १ घंटा आराम करें ।
- ज्यादा देर तक टीवी न देखें ।
- ज्यादा देर तक शोर-शराबे में न रहें ।
-पनीर, मक्खन, चीज, चॉकलेट, खट्टा भोजन न करें ।
- दोपहर के ११ से ५ बजे के बीच धूप में बाहर न निकलें ।
- क्रोधित न हों, शांत रहें ।