- एसिडिटी और गैस की समस्या बनी रहने पर अजमा का नियमित सेवन करना चाहिए। यदि आप इसे नियमित रूप से नहीं लेते हैं, तो जिस दिन आप अधिक तेल मसाले वाली चीजें खाते हैं, उस दिन इसे आजमाएं।
अजमा को खाने के 10 मिनट बाद एक चुटकी सिंधव्लून के साथ लें या आधा गिलास पानी में मिलाकर पिएं। आप इसे सब्जियों में डालकर भी खा सकते हैं.
- अदरक गैस को कम करने में मदद करता है। इसके नियमित सेवन से पाचन तंत्र मजबूत रहता है। पेट में एंजाइम पर्याप्त मात्रा में निकलते हैं। आधा चम्मच अदरक को भोजन के 10-15 मिनट बाद सामान्य या गर्म पानी से लेना चाहिए।
- हरड़ अपच के लिए रामबाण है। यह पेट के रोगों में बहुत फायदेमंद होता है। यह पेट को साफ रखता है और पाचन में मदद करता है। भोजन के 10 या 15 मिनट बाद आधा चम्मच हरड़ को सादे पानी के साथ लेना चाहिए। पेट की समस्या दूर होगी।
- तुलसी का पत्ता एसिडिटी में भी राहत देता है। यह पेट के अल्सर को रोकता है और पाचन को मजबूत करता है। रोजाना तीन से चार तुलसी के पत्तों का सेवन करने से पेट स्वस्थ रहता है। इसे पानी में उबालना भी फायदेमंद होता है।
- हींग का इस्तेमाल खाना बनाने में व्यापक रूप से किया जाता है। इसकी महक भूख बढ़ाती है और पाचन के लिए भी फायदेमंद है। इसके नियमित सेवन से पाचन के लिए उचित मात्रा में एंजाइम रिलीज होते हैं। अगर आप इसे पूरा खाना चाहते हैं तो हींग को चावल या गेहूं के एक दाने के बराबर लें। अगर आप इसे पाउडर के रूप में लेना चाहते हैं तो भोजन के 10 मिनट बाद 1 गिलास सामान्य या गर्म पानी के साथ लें। हींग को डंडी पर लगाने से भी गैस की समस्या से छुटकारा मिलता है और पेट दर्द में राहत मिलती है। हींग बच्चों के लिए बहुत फायदेमंद होती है।
- तेज पत्ते का इस्तेमाल सदियों से जड़ी-बूटियों में किया जाता रहा है। पेट की समस्याओं में यह बहुत उपयोगी है। यह पित्तशामक है और पाचन में सुधार करता है। इसका सेवन पाउडर के रूप में भी किया जा सकता है। भोजन के बीच में या 10 मिनट बाद आधा चम्मच पान के पत्ते का चूर्ण पानी के साथ लिया जा सकता है।
- सौंफ एसिडिटी को ठीक कर पेट को आराम पहुंचाती है. 2 कप पानी में 1 बड़ा चम्मच सौंफ उबालें और इस मिश्रण को दिन में दो से तीन बार लें। यह छोटी और बड़ी आंतों को लाभ पहुंचाता है। भोजन के 5 से 10 मिनट बाद एक छोटा चम्मच सौंफ लेने से लाभ होता है।
-लौंग के नियमित सेवन से पेट स्वस्थ रहता है. खाना खाने के 10 मिनट बाद एक या दो लौंग चबाएं। ऐसा करने से खाना पचेगा और पेट साफ रहेगा। लौंग की कली चबाने से भी मसूड़े मजबूत होते हैं। आप इसे चाय के साथ भी ले सकते हैं।
- એસિડિટી અને ગેસની સમસ્યા રહેતી હોય તો અજમાનું નિયમિત સેવન કરવું જોઈએ. નિયમિત ન લો તો જે દિવસે વધુ તેલ મસાલા વાળી ચીજો ખાવ એ દિવસે અજમો જરૂર ફાકો.
જમ્યા પછી 10 મિનિટ રહીને અજમાને ચપટી સિંધવલૂણ સાથે લો, અથવા તેમાં અડધો ગ્લાસ પાણી મિક્સ કરીને પાણી પી લો. તેને શાકમાં નાંખીને પણ ખાઈ શકો છો.
- સૂંઠ ગેસ ઓછો કરવામાં મદદ કરે છે. નિયમિત સેવનથી પાચનતંત્ર મજબૂત રહે છે. પેટમાં એન્ઝાઈમ પૂરતી માત્રામાં નીકળે છે. અડધી નાની ચમચી સૂંઠ નોર્મલ કે હૂંફાળા પાણી સાથે જમવાની 10-15 મિનિટ બાદ લેવું જોઈએ.
- અપચામાં હરડે રામબાણ ઈલાજ છે. પેટના રોગોમાં તે ખૂબ જ લાભકારક છે. તે પેટ સાફ રાખે છે અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે. જમવાની 10 કે 15 મિનિટ બાદ અડધી ચમચી હરડે સાદા પાણી સાથે લેવી જોઈએ. પેટની સમસ્યા દૂર થશે.
- એસિડિટીમાં તુલસીનું પાન પણ રાહત આપે છે. તે પેટના અલ્સરથી બચાવે છે અને પાચન મજબૂત કરે છે. રોજ ત્રણથી ચાર તુલસીના પાનના સેવનથી પેટ દુરસ્ત રહે છે. તેને પાણીમાં ઉકાળીને લેવાથી પણ ફાયદો થાય છે.
- ભોજન બનાવવામાં હીંગનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેની સુગંધ ભૂખ વધારે છે અને તે પાચન માટે પણ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી પાચન માટે નીકળતા એન્ઝાઈમ યોગ્ય માત્રામાં નીકળે છે. તેને આખી ખાવી હોય તો એક ચોખા કે ઘઉંના દાણા જેટલા પ્રમાણમાં હીંગ લો. તેને પાવડર રૂપમાં લેવી હોય તો જમ્યાના 10 મિનિટ બાદ 1 ગ્લાસ નોર્મલ કે હૂંફાળા પાણી સાથે લો. હીંગને ડૂંટી પર લગાવવાથી પણ ગેસની સમસ્યાથી છૂટકારો મળે છે અને પેટના દુઃખાવામાં રાહત મળે છે. બાળકો માટે હીંગ ખૂબ ફાયદાકારક છે.
- શાકમાં સદીઓથી તમાલપત્રનો ઉપયોગ થાય છે. પેટની સમસ્યામાં તે ઘણા કામની ચીજ છે. તે પિત્તનાશક છે અને પાચન સારુ રાખે છે. તેનું પાવડરના રૂપમાં પણ સેવન કરી શકાય છે. અડધી નાની ચમચી તમાલપત્રના પાવડરને પાણી સાથે જમવાની વચ્ચે વચ્ચે અથવા 10 મિનિટ બાદ લઈ શકો છો.
- વરિયાળી એસિડીટી ઠીક કરીને પેટને રાહત પહોંચાડે છે. 1 મોટી ચમચી વરિયાળી 2 કપ પાણીમાં ઉકાળી લો અને આ મિશ્રણ દિવસમાં બે-ત્રણ વાર લો. તેનાથી નાના-મોટા આંતરડાને ફાયદો થાય છે. જમવાના 5થી 10 મિનિટ બાદ નાની ચમચી વરિયાળી લેવાથી ફાયદો થાય છે.
- લવિંગનું નિયમિત સેવન પેટને સ્વસ્થ રાખે છે. જમવાના 10 મિનિટ પછી લવિંગની એક કે બે કળી ચાવી જાવ. આમ કરવાથી જમવાનું પચી જશે અને પેટ સાફ રહેશે. લવિંગની કળી ચાવવાથી પેઢા પણ મજબૂત બને છે. તેને ચા સાથે પણ લઈ શકો છો.
- TAB WIKORYL શરદી, ખાંસી માટે
- TAB DOLO-500 તાવ માટે
- TAB SPORLAC-DS ઝાડા માટે
- TAB ONDEM-MD 4 ઉલ્ટી માટે
- TAB MEFTAL SPAS પેટ માં દુખે તો
- TAB VERTIN 16 ચક્કર આવે તો
- CAP REKOOL-D એસિડિટી માટે
- TAB WIKORYL सर्दी, खांसी के लिए
- TAB DOLO-500 बुखार के लिए
- TAB SPORLAC-DS दस्त के लिए
- TAB ONDEM-MD 4 उल्टी के लिए
- Tab MEFTAL SPAS पेट में दर्द होने पर
- TAB VERTIN 16 यदि आपको चक्कर आ रहा है
- CAP REKOOL-D अम्लता के लिए