Schedule: Monday - Saturday - 09:30 - 01:00 & 4:30 - 09:00, Sunday - 09:30 - 01:00
quality assurance

Instruction

डायबीटीज

- चीनी, गुड़, मिठाई, चावल, आलू का सेवन न करें. - फलों में मोसंबी, सेब, अमरुद ले सकते है। कोई अन्य फल न लें। - उपवास करना नहीं। - रोजाना 2-3 किमी पैदल चलना। - घी और तेल कम खाएं। - शराब, सिगरेट, पान, गुटखा का सेवन न करें. - नियमित दवा जारी रखें।

ડાયાબીટીસ

- ખાંડ, ગોળ, મીઠાઈ, ભાત, બટેટા નહિ લેવાના. - ફ્રૂટ માં મોસંબી, સફરજન, જમરૂખ લેવાના અને બીજા કોઈ ફ્રૂટ લેવા નહિ. - ઉપવાસ, એકટાણા કરવા નહિ. - રોજ નું ૪-૫ કિલોમીટર ચાલવું. - ઘી, તેલ ઓછું ખાવું. - દારૂ, સિગારેટ, પાન, ગુટખા નું સેવન ન કરવું. - નિયમિત દવા ચાલુ રાખવી.

ONLINE HASSLE FREE Appointment BOOKING

Professional and Affordable