- ખજૂર, ગોળ, અંજીર, બાજરી, રીંગણ, સફરજન, બીટ, લીલા પાંદડા વાળા શાકભાજી વધારે લેવા.
- खजूर, गुड़, अंजीर, बाजरा, बैंगन, सेब, चुकंदर, हरी पत्तेदार सब्जियां ज्यादा लें।
- નમક તથા નમક વળી વસ્તુ ઓછી લેવી. - ઘી, તેલ, ચરબી વાળો ખોરાક ઓછો કરવો. - રોજ ૪-૫ કિલોમીટર ચાલવું. - નિયમિત દવા ચાલુ રાખવી.
- नमक और नमक कम लें. - घी, तेल, वसायुक्त भोजन कम करें। - रोजाना 2-3 किमी पैदल चलना। - नियमित दवा जारी रखें।