- દાળ, ભાત, શાક, રોટલી, દૂધ લેવાનું - આરામ કરવો. -આખા દિવસ માં ૮-૧૦ ગ્લાસ શરબત પીવું (લીંબૂ, વરિયાળી, મોસંબી)
- दाल, चावल, सब्जी, रोटी, दूध लेना - आराम करना। -दिन भर में 8-10 गिलास शर्बत पिएं (नींबू, सौंफ, संतरा)
- દહીં, છાશ, ભાત, શરબત વગેરે લેવું. - બટેટા, કઠોળ, દૂધ લેવું નહિ. - પાણી વધારે પીવું. - ORS લેવું.
- दही, छाछ, चावल, शरबत आदि लें। - आलू, बीन्स, दूध का सेवन न करें। - ज्यादा पानी पियो। - ORS लेना।