- ધૂળ, રજકણથી બચવું. - ઠંડુ, તળેલું, ચોકલેટ, મીઠી વસ્તુ ખાવી નહિ. - માસ્ક પહેરવું. - અગરબત્તી, ઓલ આઉટ, સ્પ્રે વાપરવા નહિ.
- धूल से बचें। - ठंडी, तली हुई, चॉकलेट, मीठी चीजें न खाएं। - नकाब पहनिए। - अगरबत्ती, ऑल आउट, स्प्रे का इस्तेमाल न करें।
- ઓછા પ્રમાણ માં લેવું... -- પાલક, ચોળી, ટામેટા, કાકડી, રીંગણ જેવા શાકભાજી. -- કાલી દ્રાક્ષ,ચીકુ, આમળા, કોળું જેવા ફળ. -- કાજુ. -- મશરૂમ. -- ચા, કોફી, દૂધ, ઠંડાપીણા ઓછા લેવા. -- માંસ, માછલી, ઓછી લેવી... - વધારે પ્રમાણ માં લેવું... -- નાળિયેર પાણી, કેળા, લીંબુ, અનાનસ. -- જવ, કાબુલી ચાના. -- ગાજર, કરેલા. -- પ્રવાહી ખોરાક વધારે લેવો. -- પાણી ૪ થી ૫ લિટર પીવું.
- कम मात्रा में लें... - पालक, लौकी, टमाटर, खीरा, बैंगन जैसी सब्जियां। - काले अंगूर, चीकू, आंवला, कद्दू जैसे फल। - काजू। - मशरूम। - चाय, कॉफी, दूध, शीतल पेय कम लें। - मांस, मछली, कम लें... - ओवरडोज... - नारियल पानी, केला, नींबू, अनानास। - जव, काबुली चना । - गाजर, केला। - अधिक तरल पदार्थ खाना। - 4 से 5 लीटर पानी पिएं।