Schedule: Monday - Saturday - 09:30 - 01:00 & 4:30 - 09:00, Sunday - 09:30 - 01:00
quality assurance

Details Information

પેશાબ/કિડની ની પથરી

- ઓછા પ્રમાણ માં લેવું... -- પાલક, ચોળી, ટામેટા, કાકડી, રીંગણ જેવા શાકભાજી. -- કાલી દ્રાક્ષ,ચીકુ, આમળા, કોળું જેવા ફળ. -- કાજુ. -- મશરૂમ. -- ચા, કોફી, દૂધ, ઠંડાપીણા ઓછા લેવા. -- માંસ, માછલી, ઓછી લેવી... - વધારે પ્રમાણ માં લેવું... -- નાળિયેર પાણી, કેળા, લીંબુ, અનાનસ. -- જવ, કાબુલી ચાના. -- ગાજર, કરેલા. -- પ્રવાહી ખોરાક વધારે લેવો. -- પાણી ૪ થી ૫ લિટર પીવું.

ONLINE HASSLE FREE Appointment BOOKING

Professional and Affordable