- નમક તથા નમક વળી વસ્તુ ઓછી લેવી. - ઘી, તેલ, ચરબી વાળો ખોરાક ઓછો કરવો. - રોજ ૪-૫ કિલોમીટર ચાલવું. - નિયમિત દવા ચાલુ રાખવી.