- ખાંડ, ગોળ, મીઠાઈ, ભાત, બટેટા નહિ લેવાના.
- ફ્રૂટ માં મોસંબી, સફરજન, જમરૂખ લેવાના અને બીજા કોઈ ફ્રૂટ લેવા નહિ.
- ઉપવાસ, એકટાણા કરવા નહિ.
- રોજ નું ૪-૫ કિલોમીટર ચાલવું.
- ઘી, તેલ ઓછું ખાવું.
- દારૂ, સિગારેટ, પાન, ગુટખા નું સેવન ન કરવું.
- નિયમિત દવા ચાલુ રાખવી.