Schedule: Monday - Saturday - 09:30 - 01:00 & 4:30 - 09:00, Sunday - 09:30 - 01:00
quality assurance

Details Information

આધાશીશી (માઈગ્રેન )

- ઉપવાસ, ઉજાગરો, એકટાણા કરવા નહિ. - બસ, રેલવે માં ચાલુ મુસાફરી વખતે બારી ની બહાર જોવું નહિ. આંખો બંધ કરી ને સુઈ જવું. - રાત્રે ૭-૮ કલાક અને બપોરે ૧ કલાક આરામ કરવો. - લમ્બો સમય સુધી ટીવી જોવું નહિ. - ઘોંઘાટ માં લમ્બો સમય રહેવું નહિ. -ચીઝ, બટર, પનીર, ચોકલેટ, ખાટું અને આથા વાળું જમવામાં લેવું નહિ. - બપોરે ૧૧ થી ૫ ના ગાળામાં તડકામાં બહાર ના જવું. - ગુસ્સો કરવો નહિ, મન શાંત રાખવું.

ONLINE HASSLE FREE Appointment BOOKING

Professional and Affordable