- ગળપણ ઓછું ખાવું (ખાંડ, ગોળ, મધ) - કાર્બોહાઇડ્રટ ઓછા ખાવા (ભાત, બટાટા) - ફ્રૂટજયુસ પીવા નહિ. - કોકાકોલા, ફેન્ટા પીવું નહિ. - નોનવેજ સદંતર બંધ. - આલ્કોહોલ પીવું નહિ. - દૂધ વધારે પીવું નહિ.